Home » photogallery » entertainment » JAY BHANUSHALI MAHHI VIJ OPEN UP ON THEIR ADOPTED CHILDREN MP

શું માહી વિજ- જય ભાનુશાલીએ છોડ્યાં દત્તક લીધેલાં બાળકો? એક્ટ્રેસે આપ્યો જવાબ

2019માં જય અને માહીની દીકરી તારાનો જન્મ થયો. આ પહેલાં વર્ષ 2017માં તેણે બે બાળકો રાજવીર અને ખુશીને દત્તક લીધા હતાં. હવે ફેન્સે તેમને તેમનાં દત્તક લીધેલાં બાળકો અંગે સવાલો કરવાનાં શરૂ કરી દીધા છે.