Home » photogallery » entertainment » JANMASHTAMI 2021 KRISHNA ROLE PLAYED IN DIFFERENT SERIAL BY ACTORS ARE FAMOUS GH MP

Janmashtami 2021: ટીવી પર રાધા-કૃષ્ણ બનનારા આ સ્ટાર્સને લોકો સમજી બેસે છે અસલી ભગવાન

Janmashtami 2021: આપણે જાણીએ છીએ કે ટેલિવિઝન (Television Actors) પર 'શ્રી કૃષ્ણ' (ShriKrishna) પર આધારિત ઘણા શો જોવા મળ્યા છે. ઘણા કલાકારોએ તેમના પાત્રને પડદા પર જીવંત કર્યા છે, જે બાદ તેઓ પ્રસિદ્ધ થયા હતા. આજે પણ આ સ્ટાર્સને જોઈને લોકો તેમને સાક્ષાત ભગવાન માને છે અને તક મળે ત્યારે તેમના ચરણ સ્પર્શ પણ કરે છે. અહીં આજે તમને આવા જ કેટલાક સ્ટાર્સ (Krishna Star Cast) વિશે જણાવવા જઈ રહ્યા છીએ.