ઓફશોલ્ડર ગાઉનમાં જ્હાન્વી કપૂરે લૂંટી મફેફિલ, ખૂબસૂરત ટ્રેડિશનલ અવતાર પર આવી જશે દિલ
Janhvi Kapoor NMACC Launch Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ થિયેટરના (Nita Mukesh Ambani Cultural Theatre) લોન્ચિંગના બીજા દિવસે બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) સહિત ઘણા સ્ટાર્સે ચાર ચાંદ લગાવ્યા હતા. પહેલા દિવસે તો જ્હાન્વીએ આ ઇવેન્ટમાં હાજરી આપી ન હતી પરંતુ બીજા દિવસે એક્ટ્રેસના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) તેની એક્ટિંગની સાથે સાથે તેની ખૂબસૂરતી, સ્ટાઈલ અને લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ હંમેશા ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટ પહેરીને ફેન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. તેની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ આવે છે.
2/ 8
આ મોટી અને સ્પેશિયલ લોન્ચ ઈવેન્ટ માટે જ્હાન્વીએ (Janhvi Kapoor) એક મોર્ડન પ્લસ ટ્રેડિશનલ આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તેની સુંદરતા વધુ નિખરી રહી હતી. જ્હાન્વીને જોઈને તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
3/ 8
શ્રીદેવી અને બોની કપૂરની (Sridevi Boney Kapoor) મોટી દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) તાજેતરમાં જ NMACC (NMACC Launch) લૉન્ચના બીજા દિવસે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી, જેની તસવીરો એક્ટ્રેસે પોતે શેર કરી છે.
4/ 8
જેમ કે અમે તમને હમણાં જ કહ્યું છે કે, જ્હાન્વી કપૂરે થોડા સમય પહેલા આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને હસીના આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અહીં તમે તેના લુકની એક ઝલક જોઈ શકો છો.
5/ 8
આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે જ્હાન્વીનો લુક મોર્ડન અને ટ્રેડિશનલનું પરફેક્ટ કોમ્બિનેશન છે. જ્હાન્વીએ દુપટ્ટા અને ઇન્ડિયન જ્વેલરી સાથે સ્ટ્રેપલેસ ગાઉન પેયર કર્યુ હતું.
6/ 8
ગાઉન સાથે એક્ટ્રેસે મેચિંગ નેકલેસ, હાથમાં કંગન પહેર્યા છે. ઓપન હેર પર ડ્રેસ સાથે મેચિંગ ટિક્કો, સ્મોકી આઇઝ અને ન્યૂડ લિપસ્ટિકમાં એક્ટ્રેસ ગજબ ખૂબસૂરત લાગી રહી છે.
7/ 8
તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ NMACCના લોન્ચ ઈવેન્ટના બીજા દિવસ માટે સજી-ધજીને પહોંચી હતી. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે જ્હાન્વી કેવી રીતે સ્ટ્રેપલેસ ગાઉનમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
8/ 8
જણાવી દઈએ કે NMACC લૉન્ચના પહેલા દિવસે જ્હાન્વી તો આવી નહોતી પરંતુ તેના પિતા, પ્રોડ્યુસર-એક્ટર બોની કપૂરે એક્ટ્રેસના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે હાજરી આપી હતી. અહીં તમે એક્ટ્રેસનો સંપૂર્ણ લુક જોઈ શકો છો.
18