'મધર્સ ડે' પર બોલિવૂડ સ્ટાર્સે તેમની માને ખુબજ સુંદર રીતે વધામણી આપી છે. કોઇએ તસવીર તો કોઇએ અનુભવ શેર કરીને. આ સમયે જાહ્નવી કપૂરે ખુબજ ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. જાહ્નવીએ શ્રીદેવી સાથેની નાનપણની તસવીર શેર કરી છે. અને તેને યાદ કરી છે.
2/ 5
જાહ્વવી આ તસવીરમાં શ્રીદેવીનાં ખોળામાં બેઠી છે અને તેઓ રેડ એન્ડ વ્હાઇટ સાડીમાં નજર આવે છે. જાહ્વી અને શ્રીદેવીની આ જુની તસવીર ખુબજ ઇમોશનલ છે.
3/ 5
આ તસવીર શેર કરતાં જાહ્નવીએ લખ્યુ છે કે, 'તેમને ખુશ કોર, તેમની વાતો સાંભળો.. તેમને દુનિયાનો બધો જ પ્રેમ આપજો. હેપી મધર્સ ડે' ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીદેવીનું અચાનક જ નિધન થઇ ગયુ હતું. તે ઘટના આજે પણ કોઇ ભૂલી શકતુ નથી
4/ 5
માતા પ્રત્યેનો પ્રેમ જાહ્નવીની તમામ તસવીરોમાં જોવા મળે છે.
5/ 5
આ તમામ તસવીરો જાહ્નવીનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
15
'મધર્સ ડે' પર જાહ્નવી કપૂરે કહ્યું, 'મા ને દુનિયાનો બધો જ પ્રેમ આપજો'