Home » photogallery » entertainment » JANHVI KAPOOR LOOKS SPECTACULAR IN OFF SHOULDER GOWN FANS CANNOT KEEP CALM MP

Janhvi Kapoorએ ઓફ શોલ્ડર ગાઉન પહેરી કરાવ્યું PHOTOSHOOT, ફેન્સ થયા બેહાલ

આઇસ બ્લૂ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેરીને જાહ્નવી કપૂરે (Janhvi Kapoor)એ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જેમા તે પરી જેવી લાગે છે. તેનો આ લૂક જોઇને ફેન્સ તેનાં દિવાના થઇ રહ્યાં છે.