બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તે તેની અપકમિંગ ફિલ્મ 'મિલી'ની રિલીઝની રાહ જોઈ રહી છે. એક્ટ્રેસે ફિલ્મના પ્રમોશન વચ્ચે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, 'હમ તુમ બસ ચલતે ચલતે.'