Home » photogallery » entertainment » JANHVI KAPOOR HOT BODYCON DRESS MP

Janhvi Kapoor Fashion: ટેન બૉડી કૉન ડ્રેસમાં જોવા મળી જાહ્નવી, 1 મિલિયનથી વધુ લોકોએ વરસાવ્યો પ્રેમ

Janhvi Kapoor Fashion: શ્રીદેવી (Shri Devi)ની દીકરી જાહ્નવી કપૂર ટેન બૉડી કૉન ડ્રેસમાં ખુબજ સુંદર દેખાતી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.