તસવીર પર કોમેન્ટ કરતા અર્જુને લખ્યું - 'કેઝુઅલી મિક્સિંગ વર્ક લાઈફ બેલેન્સ.' તમને જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોની કપૂરે જ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં તેના સિવાય અન્ય ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.