Home » photogallery » entertainment » JANHVI KAPOOR ENJOY GOES FOR A WALK IN A BEAUTIFUL PLACE WITH FRIENDS PHOTO GOES VIRAL KM

Janhvi Kapoor : જ્હાન્વી કપૂરે વિકેન્ડ ટ્રિપ પર મિત્રો સાથે કરી મસ્તી, જુઓ એક્ટ્રેસના વાયરલ ફોટા

જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) કેટલાક પહાડી વિસ્તારમાં મિત્રો સાથે જીવનનો આનંદ માણી રહી છે. જ્હાન્વીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે. જ્યાં જ્હાન્વી રોકાઈ છે, તે સુંદર મેદાનોથી ઘેરાયેલી જગ્યા છે. ફોટામાં કુદરતનો સુંદર નજારો દેખાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन