Home » photogallery » entertainment » JANHVI KAPOOR DRIVES AWAY MIDWEEK BLUES IN HER BLUE CORSET CO ORD SET PP

ઓફ શોલ્ડર ડ્રેસમાં જ્હાન્વી કપૂરનો કાતિલ અંદાજ જોવા મળ્યો, સો.મીડિયા પર વાયરલ તસવીરે ધૂમ મચાવી

જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) બોલિવૂડની તે ઉભરતી એક્ટ્રેસમાંની એક છે, જે હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જ્હાન્વી તાજેતરમાં પોતાની ફિલ્મ ‘ગુડ લક જેરી’ (Goodluck Jerry)ના પ્રમોશન દરમિયાન જોવા મળી હતી. બ્લૂ ડ્રેસમાં જ્હાન્વીને જોઈ બધાની નજર અભિનેત્રી પર હતી. આ દરમિયાન ક્લિક કરવામાં આવેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन