Home » photogallery » entertainment » JANHVI KAPOOR BRIDAL LOOK BREAKS FANS HEART PHOTOS VIRAL MP

દુલ્હન બની તૈયાર થઇ જાન્હવી કપૂર, લોકોને પૂછ્યું સંભળાઇ શરણાઇ!

જાહ્નવી કપૂર (Janhvi Kapoor)નો બ્રાઇડલ લૂક જોયા બાદ સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સની ધડકનો વધી ગઇ છે. આ તસવીરો શેર કરતાં જાહ્નવીએ જે કેપ્શન લખી છે તે જોઇને તમે પણ વિચાર કરતાં થઇ જશો.