બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ ક્વીન છે. જાહ્નવીના એવા ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, જેના પર ફેન્સ ફિદા થઇ જતા હોય છે. એક તરફ જ્યાં જ્હાન્વી પોતાની કિલર સ્માઇલથી દિલ જીતી લે છે, તો બીજી તરફ તેનો હોટ લુક સોશિયલ મીડિયા પર અવારનવાર<br />ધૂમ મચાવે છે. આવી સ્થિતિમાં આ વખતે જ્હાન્વી કપૂરના વેકેશનના ફોટા સામે આવ્યા છે, જેમાં તે એન્જોય કરતી જોવા મળી રહી છે.