શ્રીદેવીનો આજે 56મો જન્મ દિવસ છે. ત્યારે તેનાં જન્મ દિવસે તેની યાદમાં પતિ બોની કપૂર, દીકરી જાહ્નવી કપૂર અને દિયર અનિલ કપૂરે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેમનો દર્દ અને શ્રીદેવી પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાઇ આવે છે. ટ્વિટર પર ત્રણેય દ્વારા શ્રીદેવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી અને તેમનાં વિશે ખાસ મેસેજ પણ લખવામાં આવ્યો છે.