Home » photogallery » entertainment » JAHNAVI KAPOOR FILM ROOHI CAN COLLECT CRORES ON BOX OFFICE ON FIRST DAY ENT MP

Box Office પર પહેલાં દિવસે કરોડોનો બિઝનેસ કરી શકે છે જાહ્નવી કપૂરની 'Roohi'

ગત એક વર્ષથી બોક્સ ઓફિસ સાવ ઠંડુ છે. અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ રુહી (Roohi)થી બોક્સ ઓફિસની કમાણી પર પણ અસર જોવા મળશે. આ ફિલ્મ 11 માર્ચે એટે કે આજે થિએટરર્સમાં રિલીઝ થઇ છે.