એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિ (Jacqueline Fernandez)એ ફરી એક વખત સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. તે સોશિયલ મીડિયા પર તેની ટોપલેસ ફોટો (Jacqueline Fernandez TopLess Photo) શેર કર્યો છે જેનાં પર ફેન્સ કમેન્ટ્સ અને લાઇક કરી રહ્યાં છે. (photo credit: instagram/@jacquelinef143)