જેક્લિને આંગળીનાં ટેરવે કર્યું બેલેન્સ PHOTOS જોઇને તમે પણ ફિદા થઇ જશો
જેક્લિન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે આંગળીનાં ટેરવે બેલેન્સ કરતી નજર આવે છે. એટલું જ નહીં આ તસવીરોમાં તેણે જે પોઝ આપ્યાં છે તેમાં તે ખુબજ ફ્લોલેસ લાગી રહી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જેક્લિન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પગની આંગળી અને અંગુઠાનાં ટેરવે બોડી બેલેન્સ કરતી નજર આવી રહી છે. આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. (PHOTO- Instagram/@jacquelinef143)


જેક્લિન ફર્નાન્ડિઝની આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે ઘણી જ ફ્લોલેસ લાગી રહી છે. તેનું બોડી પણ ઘણું જ લચીલુ લાગી રહ્યું છે. (PHOTO- Instagram/@jacquelinef143)


જેક્લિન એક ખુબજ સુંદર ડાન્સર છે. અને તે તેનાં ડાન્સિંગ ફોટો અને વીડિયોઝ અવાર નવાર શેર કરતી રહે છે. (PHOTO- Instagram/@jacquelinef143)


જેક્લિન ફર્નાન્ડિઝે આ પહેલાં પણ તેનાં ડાન્સનાં વીડિયો અને તસવીરો શેર કરી ચૂકી છે. જોકે આ તસવીરમાં તે વ્હાટ કલરની ફૂલ સ્લિવ મોનીકોનીમાં નજર આવે છે જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. (PHOTO- Instagram/@jacquelinef143)