આ તસવીરમાં તેણે ટાઇગર પ્રિંટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં પીળા અને બ્લેક કલરનો સંગમ છે. જેક્લીન સુંદર સ્લિપ નંબર પહેરતી જોવા મળી છે. જેમાં સ્ટ્રેપી સ્ટાઈલ હતી અને એક બાજુ સ્લિટ સ્ટાઈલ હતી. તેના ડ્રેસને ડેન્ટી જ્વેલરી અને ચીક સ્ટ્રેપી હીલ્સ વધુ આકર્ષક બનાવે છે. તેના ઓજુબ ગ્લેમ મેકઅપે સુંદરતાને નિખારી છે.