જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline fernandez) સારી રીતે જાણે છે કે, તેના ચાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને પોતાના વિશે કહેતી રહે છે, પરંતુ આ વખતે તે તેના જેવી દેખાતી મહિલાને કારણે હેડલાઇન્સમાં છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram/amandacerny/jacquelinef143)