મુંબઈ : વેબ સિરીઝ મિર્ઝાપુર (Mirzapur)થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી ઈશા તલવાર (Isha Talwar) આજે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. તેનો જન્મ 22 ડિસેમ્બર 1987ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. તેના જન્મદિવસ પર તેની બોલ્ડ તસવીરો (Bold Photo) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે. તે જાણીતું છે કે ઈશા મિર્ઝાપુર વેબસિરીઝ (Web Series)માં માધુરી યાદવના પાત્રમાં જોવા મળી હતી. જેમાં તે સાડી પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળી હતી પરંતુ રિયલ લાઈફ (Real Life)માં અભિનેત્રી ઈશા તલવાર ખૂબ જ કૂલ અને બોલ્ડ છે. તમે જાતે જ જુઓ આ તસવીરો -