Home » photogallery » entertainment » ISHA AMBANI AND ANAND PIRAMALS WEDDING CEREMONY

ઈશા-આનંદનાં લગ્ન: સુંદરતામાં ઈશાએ દીપિકા-પ્રિયંકાને પણ ટક્કર મારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશાનાં શાહી લગ્ન આનંદ પીરામલ સાથે ગઇકાલે સંપન્ન થઇ ગયા.