એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઇસાબેલ કૈફ (Isabelle Kaif) કેટરીના કૈફની (Katrina Kaif) બહેન છે. અને તે પણ તેનાં જેવી જ સુંદર અને સેક્સી છે. ઇસાબેલ તેનાં હોટ અંદાજને કરાણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં તેણે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ઘણી જ સુંદર દેખાય છે આ તસવીરો જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. (Image: Instagram)