Home » photogallery » entertainment » IS HIMANSHI KHURANA HEART BROKEN POETRY HINTING AT HER BREAK UP WITH ASIM RIAZ CH

હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝનું થયું બ્રેકઅપ? કહ્યું - ખબર હતી તૂટશે, પણ વાયદો...

હિમાંશી ખુરાના (Himanshi Khurana)ની એક પોસ્ટ ઝડપથી વાયરસ થઇ રહી છે. જેને લઇને હિમાંશી અને આસિમના ફેનમાં તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે.