Home » photogallery » entertainment » IRRFAN KHAN HIDING HIS FACE AT MUMBAI AIRPORT FIRST PHOTO AFTER CANCER TREATMENT MP

કેમેરો જોઇને ઇરફાન ખાને છુપાવ્યો ચહેરો, કેન્સરનાં ઇલાજ બાદ પહેલી વખત આવ્યા નજર

મુંબઇ એરપોર્ટ પર તેઓ નજર આવ્યા હતાં. આ પહેલી વખત હતું જ્યારે કેન્સરનો ઇલાજ બાદ તેઓ સાર્વજનિક સ્થળ પર નજર આવ્યા હતાં. તે ખુબજ ઉતાવળમાં હતાં.