Home » photogallery » entertainment » IRRFAN KHAN BACK TO WORK START ANGREJI MEDIUM SHOOTING AT UDAIPUR MP

સારવાર બાદ કામમાં જોતરાયો ઇરફાન ખાન, ઉદેપુરમાં ચાલુ છે શૂટિંગ

લાંબા સમય સુધી ન્યૂરો એન્ડોક્રાઇન ટયૂમર જેવી ગંભીર બીમારીથી ઝઝુમ્યા બાદ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન ભારત પરત આવી ગયો છે અને કામે લાગી ગયો છે.