Home » photogallery » entertainment » IRA KHAN BIRTHDAY IN POOL PARTY SHARE MORE BIKINI PHOTOS MP

ઇરા ખાને બિકિની તસવીરો પર ટ્રોલ કરનારાઓની કરી બોલતી બંધ, શેર કર્યા બીજા Unseen Photos

Ira Khan Birthday Celebration: જન્મ દિવસ પર બિકિનીમાં કેક કાપતી ઇરા ખાનની (Ira Khan) તસવીરો જોત જોતામાં વાયરલ (Ira Khan Instagram) થઇ ગઇ હતી અને તેને ભારે ટ્રોલ પણ કરવામાં આવી હતી. હવે ઇરા ખાને આ ટ્રોલર્સને (Troll) કચકચતો જવાબ આપ્યો છે અને તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની વધુ અનસિન તસવીરો શેર કરી છે. ખાસ વાત તો એ છે કે આ નવી તસવીરો શેર કરતાં તેણે લખ્યું છે 'આ તસવીરો પણ જુઓ.'

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन