જ્યારે બી-ટાઉનમાં (Bollywood) યોગના (international yoga day 2022) શોખીનોની વાત કરવામાં આવે તો શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આ યાદીમાં સૌથી ટોચ પર છે. લાંબા સમયથી યોગાભ્યાસ કર્યા બાદ શિલ્પાએ આમાં સંપૂર્ણ નિપુણતા મેળવી લીધી છે, તેમ કહેવું પણ ખોટું નથી અને હવે તે સોશિયલ મીડિયામાં પોતાના પ્રશંસકો સાથે ટિપ્સ (Yoga Tips) પણ શેર કરતી રહે છે. (Image: Instagram)