Home » photogallery » entertainment » INTERNATIONAL WOMENS DAY 2022 BOLLYWOOD ACTRESS PRODUCER ANUSHKA SHARMA TO ALIA BHATT PRIYANKA CHOPRA DEEPIKA PADUKONE KM

International Women Day 2022: અનુષ્કા શર્માથી લઈને આલિયા ભટ્ટ, બોલિવૂડની 8 અભિનેત્રીઓ જે Producer બની ગઈ

International Women’s Day 2022: આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે તમને જણાવીએ કે, બોલિવુડ મહિલા એક્ટર જેમણે અભિનયમાં નામના મેળવ્યા બાદ સાથે પ્રોડ્યુસર પણ બની ગઈ, જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt), અનુષ્કા શર્મા (Anushka Sharma), દીપિકા પાદુકોણ (Deepika Padukone) જેવી મોટી અભિનેત્રીઓ પણ સામેલ છે.