અંબણી પરિવારે ગણપતી બાપ્પાનાં આગમન માટે ખાસ તૈયારીઓ કરી અને એન્ટિલિયાને ખુબજ સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું છે. નિતા અંબાણીએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તમામ તસવીરો શેર કરી છે. મરૂન ચણિયા ચોલીમાં નિતા અંબાણી જામે છે આ તસવીરોમાં એન્ટિલિયાની અંદરનો નજારો નજર આવી રહ્યો છે. સિંગર હર્ષદીપ કૌર સાથે અનંત અંબાણી મા દીકરા નિતા અંબાણી અને અનંત અંબાણી એન્ટિલિયાની અંદર બિરાજમાન ગણેશજી. જેમનાં દર્શન માટે ઉમટ્યુ છે બોલિવૂડ એન્ટિલિયાની અંદરનો નજારો નજર આવી રહ્યો છે. એન્ટિલિયાની અંદરનો નજારો નજર આવી રહ્યો છે. અંબાણી પરિવારનાં શ્રીગણેશ સિંગર હર્ષદીપ કૌરે શેર કરેલી તસવીર એન્ટિલિયાની અંદરની તસવીરી ઝલક એન્ટિલિયાની અંદરની તસવીરી ઝલક એન્ટિલિયાની અંદરની તસવીરી ઝલક