Home » photogallery » entertainment » INDU KI JAWANI FAME PRODUCER RYAN STPHEN DIED DUE TO COVID 19 MP

કોરોનાથી વધુ એક સેલેબ્રિટીનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહર

સ્ટિફનની ઉંમર 50 વર્ષ હતી. તેઓ એક જીંદાદિલ વ્યક્તિ હતાં. અને તેમનાં ખૂશ મિજાજી સ્વભાવને કારણે જાણીતા હતાં. 29 મેનાં રોજ તેમણે અંતિમ શ્વાસ લીધો. છેલ્લા કેટલાંક સમયથી તે તેની માતા સાથે ગોવામાં જ રહેતા હતાં.