ભારતે 16 જૂનનાં મેચમાં પાકિસ્તાનને 89 રનથી હરાવીને ICC વર્લ્ડ કપમાં પોતાની જીતની સિરીઝ બરકરાર રાખી છે. ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત સાતમી વખત હરાવી છે. ટીમ ઇન્ડિયાને આખા દેશ તરફથી જીતની વધામણી મળી રહી છે ત્યારે સલમાન ખાને પણ પોતાનાં અંદાજમાં ભારત દેશને જીતની વધામણી આપી છે. ટીમ ઇન્ડિયાને આખા દેશ તરફથી જીતની વધામણી મળી રહી છે ત્યારે સલમાન ખાને પણ પોતાનાં અંદાજમાં ભારત દેશને જીતની વધામણી આપી છે.