Home » photogallery » entertainment » INCOME TAX OFFICIALS QUESTION SOUTH STAR ACTOR VIJAY RS 65 CRORE REPORTEDLY FOUND VZ

સાઉથ સ્ટાર વિજયના ઘરે ઇન્કમ ટેક્સનાં દરોડાં, થેલાઓ ભરીને રોકડ મળ્યાના અહેવાલ

તમિલનાડૂ સ્થિત નેયવલી કોલ માઇન્સમાં પોતાની આગામી ફિલ્મ માસ્ટરનું શૂટિંગ કરી રહેલા વિજયે ઇન્કમ ટેક્સ દરોડાંને કારણે શૂટિંગ વચ્ચે જ રોકવું પડ્યું છે.