Home » photogallery » entertainment » IN FRONT OF THE PICTURE OF IRRFAN KHANS FUNERAL ONLY FAMILY AND CLOSE PEOPLE WERE INVOLVED AP

ઈરફાન ખાનની અંતિમયાત્રાની તસવીર આવી સામે, સામેલ થયા માત્ર પરિવાર અને નજીકના લોકો

ઈરફાન ખાનની અંતિમ યાત્રાની તસવીર માનવ મંગલાનીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી. આ તસવીરોની સાથે જાણકારી આપી હતી.