રિતિક રોશનનાં જન્મ દિવસે Ex વાઇફ સુઝૈને વરસાવ્યો પ્રેમ, શેર કર્યા Unseen Photos
રિતિક રોશન (Hrithik Roshan)નાં જન્મ દિવસે તેની એક્સ વાઇફ સુઝૈન ખાને વધુ ખાસ બનાવી દીધો. સુઝૈન ખાને (Sussanne Khan) એ રિતિક રોશનનાં જન્મ દિવસે તેની અનસીન ફોટો અને વીડિયો શેર કર્યો છે. આ તસવીરોમાં રિતિક તેનાં બંને દીકરાઓ સાથે નજર આવી રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિતિક રોશન (Hrithik Roshan)નાં જન્મ દિવસે તેની એક્સ વાઇફ સુઝૈન ખાને વધુ ખાસ બનાવી દીધો. સુઝૈન ખાને (Sussanne Khan) એ રિતિક રોશનનાં જન્મ દિવસે તેની અનસીન ફોટો અને વીડિયો શેર કર્યો છે. આ તસવીરોમાં રિતિક તેનાં બંને દીકરાઓ સાથે નજર આવી રહ્યો છે.
2/ 8
રિતિક રોશનની આ અનસીન ફોટોઝ અને વીડિયો ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. (photo credit: instagram/@suzkr)
3/ 8
રિતિક રોશનનાં બાળકો પણ તેનાં પિતાની સાથે શાનદાર અંદાજમાં પોઝ આપતાં નજરવી રહ્યાં છે. (photo credit: instagram/@suzkr)
4/ 8
જેમાં રિતિકની તેનાં બાળકો સાથેની બોન્ડિંગ નજર આવી રહી છે. જ્યાં તેઓ ક્યારેક સાયકલ ચલાવતા તો ક્યારેક બીચમાં ઉભેલા પોઝ આપતાં નજર આવી રહ્યાં છે .(photo credit: instagram/@suzkr)
5/ 8
આપને જણાવી દઇએ કે, રિતિક રોશન અને સુઝૈન 2014માં જ એકબીજાથી અલગ થઇ ગયા હતાં. (photo credit: instagram/@suzkr)
6/ 8
જોકે બંને વચ્ચે મિત્રતા હજુ સુધી કાયમ છે. બંને ઘણાં અવસરે સાથે નજર આવે છે. (photo credit: instagram/@suzkr)
7/ 8
સુઝૈન અને રિતિકનાં લગ્ન વર્ષ 2000માં થયા હતાં. પણ આંતરિક મતભેદને કારણે વર્ષ 2014માં તેઓ અલગ થઇ ગયા હતાં. (photo credit: instagram/@suzkr)
8/ 8
કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે સુઝૈન, રિતિક સાથે તેનાં ઘરે રોકાઇ હતી. આ દરમિયાન તેમણએ તેમનાં બાળકો અને રિતિક રોશન સાથેનો તેનો વીડિયો અને તવસીરો શેર કરી હતી. (photo credit: instagram/@suzkr)