Home » photogallery » entertainment » HRITHIK ROSHAN CHILDHOOD PHOTO GOES VIRAL MAHASHIVARATRI SPECIAL FOR ROSHAN FAMILY KM

Maha Shivratri 2022 : બોલિવૂડ સુપરસ્ટારનો Childhood Photo થયો વાયરલ, નજીકથી જોશો તો ઓળખી જશો

Hrithik Roshan Childhood : હૃતિક રોશન (Hrithik Roshan) હંમેશાથી મહાશિવરાત્રી (Mahashivratri) ધામધૂમથી ઉજવે છે. તેના માટે આ તહેવાર કેમ ખાસ છે? તેણે કહ્યું, શિવરાત્રી મારા માટે બાળપણથી ખૂબ જ ખાસ રહી છે. અમારા પરિવારમાં અમે ભગવાન શિવના કટ્ટર ભક્ત છીએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन