Home » photogallery » entertainment » HOW MUCH SHAH RUKH KHAN PERSONAL BODYGUARD RAVI SINGH SALARY KM

કેટલી છે Shah Rukh Khanના પર્સનલ બોડીગાર્ડની salary? આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે

રવિને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ પગાર મેળવનાર અંગરક્ષકોમાંથી એક માનવામાં આવે છે. માત્ર રવિ જ નહીં, પરંતુ ઘણા ફિલ્મી સ્ટાર્સના બોડીગાર્ડ્સને મોટું પગાર મળે છે.