

1 - બોલિવુડ એક્ટર (Bollywood actor) મોહનીશ બહેલની દિકરી પ્રનૂતન બહેલ (mohanish bahl daughter pranutan) આજકાલ તેના હોટ ફોટો શૂટને (Hot photo shoot) કારણે ચર્ચામાં છે, જેમાં તેનું ગજબ ગ્લેમર જોવા મળી રહ્યું છે. પ્રનૂતને આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા (social media) પર વાયરલ (viral photos) થઈ રહી છે. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


2 - આ વાયરલ ફોટોમાં પ્રનૂતનનો બોલ્ડ અવતાર જોવા મળે છે જેને ઈન્ટરનેટ પર ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


3 - પ્રનૂતનની ફોટોઝ પર લોકો સતત કમેન્ટ્સ પણ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


4 - તમને જણાવી દઈએ કે તે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


5 – સોશિયલ મીડિયા પર પ્રનૂતનના ફેન ફોલોઅર્સનું લિસ્ટ ઘણું લાંબુ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


6 – પ્રનૂતન બોલિવુડમાં શાનદાર ડેબ્યુ કરી ચુકી છે. પ્રનૂતનની પહેલી ફિલ્મ હતી “નોટબુક.” (ફોટો સૌજન્ય - Instagram @pranutan)


7 – પ્રનૂતનને સલમાન ખાને લોન્ચ કરી હતી, જોકે તેની પહેલી ફિલ્મ કંઈ ખાસ ચાલી નહોતી પણ તેના અભિનયના ચોક્કસ વખાણ થયા હતા. (ફોટો સૌજન્ય - Instagram @pranutan)