એમટીવી પર આવનાર શો સ્પ્લેટ્સવિલાની એક્સ કન્ટેસ્ટન્ટ અને હોટ એન્ડ બોલ્ડ મોડલ સ્કારલેટ રોઝ આજકાલ ચર્ચાનો વિષય બની છે.
2/ 9
અહેવાલો મુજબ બિગ બૉસ 12 માં પહેલા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સ્પિટટવિલા ફેમ સ્કારલેટ રોઝ આવનારી છે. સ્કારલેટ તેમના બૉલ્ડ ફોટોશૂટ માટે ચર્ચમાં રહે છે.
3/ 9
એવા અહેવાલો હતા કે તેણીને બિગ બૉસના 12માં સિઝન એપ્રોચ કરવામાં આવી છે પરંતુ અંતમાં તે ઘરનો ભાગ ન બની શકી. પરંતુ હવે તેણીની શોમાં આવવાના સમાચાર છે. હવે બિગ બૉસમાં એન્ટ્રીથી કર્યા પહેલા સ્કારલેટ એવુ ફોટોશૂટ કરાવ્યું છે કે જોનારાઓની ઊંઘ ઉડી ગઇ છે.
4/ 9
સ્કારલેટના તેમના બોલ્ડ અંદાજ અને કાતિલા અજાઓથી ફેન્સને દિવાના બનાવી રહી છે.
5/ 9
સ્કારલેટની આ ફોટાઓને લાખો લોકોએ જોયા છે.
6/ 9
સ્કારલેટે સ્પિલટ્સવિલામાં તેમની હોટનેસથી તમામને દિવાના બનાવ્યા હતા.
7/ 9
તેમનો બોલ્ડ અંદાજ શો નો લાઇમલાઇટ બન્યો હતો.
8/ 9
સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ એન્ડ સેક્સી તસવીર વાયરલ થતી રહે છે.
9/ 9
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેણી જબરદસ્ત છવાઇ ગઇ છે.
19
Bigg Boss 12: ટીવીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ કરશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી