સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા પરિવારના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, અમે ખૂબ દુઃખ સાથે સૂચિત કરવું પડી રહ્યું છે કે અમારો દીકરો, પતિ, પિતા અને દોસ્ત જસ્ટિન ટાઉન્સ અર્લનું નિધન થયું છે. આપ પૈકી અનેક લોકો તેમના સંગીત અને ગીતતી અનેક વર્ષો સુધી જોડાયેલા રહ્યા અને અમને આશા છે કે તેમનું સંગીત આપની યાત્રાને માર્ગ દર્શાવવામાં મદદ કરતું રહેશે. આપ ખૂબ યાદ આવતા રહેશો વ્હાલા જસ્ટિન. ફોટો સાભાર-@justintownesearle/facebook