Home » photogallery » entertainment » HOLLYWOOD SINGER JULIA MICHAELS RESEMBLANCE TO ANUSHKA SHARMA IS SURPRISING FANS

અનુષ્કા શર્મા છે? આ છોકરીને જોઈ તમે પણ ચક્કરમાં પડી જશો!

આજકાલ સોશિયલ મીડિયા પર આ સિંગરની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. જેનો ચહેરો બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે એટલો મળે છે કે, ફેન્સ પણ હેરાન છે.