Home » photogallery » entertainment » HOLLYWOOD FRIEDA PINTO BIRTHDAY PERSONAL AND PROFESSIONAL LIFE OF ACTRESS AND PREGNANCY PICS ND KM

Frieda Pinto B’day: લગ્ન વિના મા બનવા જઈ રહી છે ‘સ્લમડોગ મિલ્યનર’ ફેમ ફ્રીડા પિન્ટો, આ ફોટોગ્રાફર સાથે કરી સગાઈ

ફ્રીડા પિંટો (Friedo Pinto)એ ‘સ્લમડોગ મિલ્યનર’ (slumdog millionaire) માં લતિકાનું પાત્ર ભજવ્યું હતું અને દુનિયાભરમાંથી પોતાની એક્ટિંગ માટે પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ સાથે તેની દેવ પટેલ સાથે રિયલ લાઇફ જોડી બની ગઈ હતી, પરંતુ બંને વચ્ચેનો સંબંધ લાંબા સમય સુધી નહોતો ચાલી શક્યો.