Home » photogallery » મનોરંજન » ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

Top 10 Hollywood Movies In India Collection: ભારતમાં પણ હોલીવુડની ફિલ્મોને પસંદ કરવાવાળા કરોડો લોકો છે. ‘અવતાર’ અને ‘એવેન્જર્સ’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મોની બોક્સ ઓફિસ પરની કમાણી તે વાતની ખાત્રી કરે છે. તો આવો જાણીએ હોલીવુડની એવી 10 ફિલ્મો વિશે કે, જે ફિલ્મોએ ભારતમાં સૌથી વધારે કમાણી કરી છે. આ ફિલ્મોની વાર્તાઓમાં એટલા રસપ્રદ ટ્વિસ્ટ છે કે દર્શકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

  • 111

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    નવી દિલ્હી: ભારતીય લોકો હોલીવુડની ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોલીવુડે ઘણી સારી ફિલ્મો બનાવી છે. જેના કારણે તે ભારતમાં એક મોટું માર્કેટ બની ગયું. આવો જાણીએ તે 10 હોલિવૂડ ફિલ્મો વિશે, જેમણે ભારતમાં જોરદાર કમાણી કરી છે.

    MORE
    GALLERIES

  • 211

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘અવતાર ધ વે ઓફ વોટર’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત ફિલ્મે ભારતમાં 378.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 311

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    'એવેન્જર્સ એન્ડગેમ' 2019માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે ભારતમાં લગભગ 373.22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 411

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    'Avengers Infinity War' 2018માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં તેનું કલેક્શન લગભગ 227.43 કરોડ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 511

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘સ્પાઈડર મેન નો વે હોમ’ 2021માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરીએ તો, તેણે ભારતમાં લગભગ 218.41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 611

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘ધ જંગલ બુક’ 2016માં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં તેનું કુલ કલેક્શન 188 કરોડ રૂપિયાની આસપાસ છે.

    MORE
    GALLERIES

  • 711

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘ધ લાયન કિંગ’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રણાણે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પરથી લગભગ 158.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 811

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ 2022માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે ભારતમાં 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 911

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’ 2015માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 108 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 1011

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ‘થોર લવ એન્ડ થંડર’ 2022માં ભારતીય સિનેમાઘરોમાં આવી. મળતી વિગતો પ્રમાણે ભારતમાં આ ફિલ્મનું કલેક્શન 101.71 કરોડ રૂપિયાની આસપાસ છે.

    MORE
    GALLERIES

  • 1111

    ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી તો છે અધધ...

    ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, જેણે ભારતમાં લગભગ 101 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

    MORE
    GALLERIES