Home » photogallery » entertainment » HINDI REMAKES OF HOLLYWOOD MOVIES IN 2022 DEEPIKA PADUKONE AAMIR KHAN TIGER SHROFF AMITABH BACHCHAN GH KM

હોલીવૂડની આ ફિલ્મોની રીમેક ઉતરશે બોલીવૂડના પડદે, અમિતાભથી લઇને આમિર સુધી તેમાં કરશે કામ

hindi remakes of hollywood movies in 2022 : ઘણા બોલિવૂડ કલાકારો હોલીવૂડ (Bollywood Stars in Hollywood) તરફ વળી રહ્યા છે. આમિર ખાન (Amir Khan)થી લઈને દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સુધી ઘણા સ્ટાર્સ એવી ફિલ્મોમાં જોવા મળવાના છે