

સ્મોલ સ્ક્રિન પર અક્ષરા બનીને ઘર ઘરમાં જાણીતી થનારી હિના ખાન (Hina Khan) હવે ફિલ્મોમાં પણ એન્ટ્રી લઇ ચૂકી છે. હિના ખાન ટીવી બાદ રિઆલિટી શોનો ભાગ બની ગઇ છે. અને આ શોથી તેની ફેન ફોલોઇંગમાં ચાર ચાંદ લાગી ગયા છે. હિના તેનાં ફેન્સનું પણ સારી રીતે ધ્યાન રાખે છે એટલે જ તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. (Photo Credit- realhinakhan/Instagram)


હિના અવાર નવાર તેનાં સોશિયલ મીડિયા પેજ પર તેની તસવીરો શેર કરતી રહે છે હાલમાં જ તેણે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. અને જેની તસવીરો સોશિયલ મીડિયામાં તેણે વાયરલ કરી છે. (Photo Credit- realhinakhan/Instagram)


હિના ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોને કારણે હિના સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં હિનાનો સુપર બોલ્ડ અવતાર જોવા મળે છે. આ તસવીરોમાં હિના બ્લેક આઉટફિટમાં સિઝલિંગ પોઝ આપતી નજર આવે છે. (Photo Credit- realhinakhan/Instagram)


ટીવીની સીધી સાદી વહુથી બોલ્ડ એક્ટ્રેસ બનેલી હિના ખાનનો આ અવતાર તેનાં ફેન્સને પસંદ આવી રહ્યો છે. (Photo Credit- realhinakhan/Instagram)


ટીવીથી રિઆલિટી શોમાં નજર આવેલી હિના હવે ફિલ્મોમાં નજર આવશે. તેનાં લૂક્સની સાથે તે એક્સપેરિમેન્ટ કરતાં જરાં પણ અચકાતી નથી.<br />(Photo Credit- realhinakhan/Instagram)