Home » photogallery » મનોરંજન » Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

હિના ખાન (Hina Khan)એ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સ્વિમસૂટ (Swimsuit)માં ખુબજ બોલ્ડ ફોટો (Bold Photo) શેર કરી છે. આ ફોટોમાં હિના દરિયા કિનારે ખુબ બધા સિઝલિંગ પોઝ આપતી નજર આવે છે.

विज्ञापन

  • 17

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. અને દિલચસ્પ પોસ્ટ શેર કરે છે. તે હાલમાં માલદિવ્સમાં છે. હિના ખાન વેકેશન પર છે. અને ગ્લેમર્સ ફોટો શેર કરે છે. હાલમાં જ હિના ખાન ફરી એક વખત બોલ્ડ ફોટોઝ (Bold Photos)ને કારણે ચર્ચામાં છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 27

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    હાલમાં જ હિના ખાન ફરી એક વખત તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઇ છે. હિના ખાને તેનાં સોશિયલ મીડિયા પેજ પર રિવીલિંગ પર્પલ સ્વિમસૂટ (Swimsuit)માં સિઝલિંગ ફોટો શેર કર્યો છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 37

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    હાલમાં જ હિના ખાને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની બેહદ ફોટો શેર કરી છે. જેમાં તે એક બોટ પર બેઠેલી નજર આવે છે. અને તેણે વ્હાઇટ પોલ્કા ડોટ વાળી બ્લૂ બિકિની પહેરેલી દેખાય છે . તેને સાથે સ્ટાઇલિશ શ્રગ રાખ્યુ છે. આ ફોટોમાં હિના ખાન હેટ પહેરેલી નજર આવે છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 47

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    આ પહેલાં હિના ખાને તેનાં સોશિયલ મીડિયા પેજ પર રેડ બિકિનીવાળી ફોટો શેર કરી હતી. જે ફોટોમાં તે ખુબજ સુંદર લાગે છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 57

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    હમેશાની જેમ આ વખતે પણ હિના ખાન આ વખતે પણ હિનાખાનની તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે. અને તેમને તેનો અંદાજ ગમી રહ્યો છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 67

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    હિના ખાન, માલદિવ્સની સુંદર વાદિઓમાં એન્જોય કરતો નજર આવે છે. ફોટોમાં હિનાનાં ચહેરાની ખુશી સ્પષ્ટ નજર આવે છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 77

    Hina Khan એ સ્વિમસૂટમાં સમુંદર કિનારે આપ્યા પોઝ, Bold Photos થયા VIRAL

    હિના ખાન આ પહેલાં પણ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. (Photo Credit- @realhinakhan/Instagram)

    MORE
    GALLERIES