હિનાએ અન્ય એક તસવીર શેર કરી જેમાં તે પ્રિયંકા ચોપરા, નિક જોનસ, હુમા કુરેશી અને ડાયના પેન્ટી સાથે નજર આવે છે. તસવીરમાં તેણે લખ્યુ હતું કે આ બધા સાથે સરસ ટાઇમ સ્પેન્ડ કર્યો. તો હુમાએ આ ફોટો પર કમેન્ટ કરતાં નિકને જીજૂ કહીને સંબોધ્યો હતો. દેશી ગર્લ્સનો પાવર પણ ગણાવ્યો હતો.