એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિનની સીધી સાધી વહુથી નાગિન બનેલી હિના ખાન (Hina Khan) તેનાં શાનદાર અભિનયથી લાખો લોકોનાં દિલ પર રાજ કરી ચૂકી છે. રિઆલિટી શો બિગ બોસનો ભાગ બન્યા બાદ ઘણી ફિલ્મો પણ તે કરી ચૂકી છે. હાલમાં તે માલદીવમાં છે. અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહી છે. (Photo Credit- @realhinakhan/Instagram)