એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે હાલમાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ય્લો કલરની આઇ લાઇનરમાં નજર આવે છે. તેણે વ્હાઇટ કલરનું ડિપનેક ગાઉન પહેર્યું છે. (PHOTO: @HinaKhan/Instagram)