Home » photogallery » entertainment » HINA KHAN FLAUNTS HER BODY IN SWIMWEAR IN MALDIVES GOT TROLLED FOR BOLD PHOTOS MP

હિના ખાન માલદીવમાં બની Beach Baby તો ફેન્સે કહ્યું, 'શરમ નથી આવતી તને..'

હાલમાં હિના ખાન (Hina Khan) તેનાં બોયફ્રેન્ડ રોકી જયસવાલ (Rocky Jaiswal)ની સાથે માલદીવ્સ (Maldives)માં રજાઓ ગાળી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર તેનાં વેકેશનની તસવીરો શેર કરી છે. જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.