Change Language
Bye Bye 2020: રાણા દગ્ગુબાતીથી લઇ નેહા સુધી કોરોનાકાળમાં આ 19 સેલિબ્રિટીઝે કર્યા લગ્ન
Bye Bye 2020 : આ વર્ષે ઘણાં સેલિબ્રિટીઝે લગ્નગ્રંથીથી જોડાઇને તેમનાં નવાં સફરની શરૂઆત કરી છે. આજે અમે આપની સાથે વાત કરીશું તે સેલિબ્રિટીઝ વિશે જેમણે આ વર્ષમાં એટલે કે વર્ષ 2020માં લગ્ન કર્યા લોકડાઉન અને કોરોના ગાઇડલાઇનને કારણે આ લગ્નમાં ગણતરીનાં મહેમાન હાજર રહ્યાં છતાં પણ તેમનાં લગ્ન ખુબજ યાદગાર રહ્યાં.
1/ 20


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 2020માં કોરોનાનાં કહર વચ્ચે કોરોના સમયમાં ઘણાં લોકોનાં લગ્ન થયા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતાં આ લોકો લગ્નનાં બંધનમાં બંધાયા. ફિલ્મી સ્ટાર્સ પણ આ લોકડાઉનનાં સમયમાં તેમનાં જીવનની નવી સફર શરૂ કરી. આજે અમે આપને જણાવીશુ કે આ વર્ષમાં એટલે કે વર્ષ 2020માં કોણ કોણ લગ્ન ગ્રંથીથી જોડાયું. લોકડાઉન અને કોરોના ગાઇડલાઇનને કારણે આ લગ્નમાં ગણતરીનાં મહેમાન હાજર રહ્યાં છતાં પણ તેમનાં લગ્ન ખુબજ યાદગાર રહ્યાં. (PHOTO: મિહિકા અને સનાનાં ઇન્સ્ટાગ્રામથી)