બોલીવુડના ક્યૂટ સ્ટાર કિડ તૈમૂરએ 20 ડિસેમ્બરે પોતાનો પહેલા જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જુઓ બર્થ ડેની કેટલીક અંદરની તસવીરો જુઓ આવી હતી તૈમૂરના પહેલા જન્મદિવસની બર્થડે કેક. આ કેકમાં ક્યૂટ કૈરેક્ટર્સથી લઈને આખી કેકને ખુબ સારી રીતે ડિઝાઈન કરવામાં આવી હતી. તૈમૂર સાથે સૈફ અને કરીનાની આ તસવીર ખુબ જ સુંદર છે. કોઈ ફિલ્મના સીનની જેમ લાગી રહ્યાં છે આ કૈનડિડ શોટ. આ જુઓ કેવો ચશ્મા પહેરીને ખુશ જોવા મળી રહ્યોં છે તૈમૂર, પોઝ આપવામાં તો મમ્મી કરીનાથી ઓછો નથી લિટિલ નવાબ. તૈમૂરના બર્થડે માટે તેના નાના-નાની પણ પટૌદી પેલેસ પહોંચ્યા હતા. તૈમૂરને જુલા-જુલાવતી કરીના કપૂર ખાન. પટૌદી પેલેસમાં આખુ ફેમેલી તૈમૂરના બર્થડેના સેલિબ્રેશનમાં પહોંચ્યું હતું. પોતાના બર્થડે સેલિબ્રેશનમાં તૈમૂર અલગ અલગ લૂક્સમાં નજર આવ્યો. તૈમૂરના બર્થડે પાર્ટીના ફોટોઝ સોશિયલ મીડિયામાં ઘણા જ પસંદ આવી રહ્યાં છે.